­
­

'ટેસ્ટ ઓફ થિંગ્સ' સ્વાદ, સોડમ અને મુક્ત સંબંધની વાત

 ઉનાળો મને ખૂબ ગમે છે, ઉનાળાની બપોરેનો તડકાનું પોતાનું આગવું સૌદર્ય છે. એ કડક તડકામાં ફુલોની મોસમ ખીલે છે. સુગંધ અને સ્વાદનું અનોખું સામ્રાજ્ય સ્થપાય છે. પહેલીવાર ફિલ્મમાં સમર એટલે કે ઉનાળાના દઝાડી દેતાં તડકાને પ્રેમ કરતું પાત્ર જોવા મળ્યું. ‘ટેસ્ટ ઓફ થિંગ્સ’ એ ફુડ ફોર થોટ છે એવું કહી શકાય. કેટલીક ફિલ્મો તમને ‘મેડિટેશનલ સ્ટેટ ઓફ માઈન્ડ’ આપવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા એક...

Continue Reading