Mumbai Samachar - મુંબઈ સમાચાર Mumbai Samachar - મુંબઈ સમાચાર ...
- 01:56
- 0 Comments
હું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.