ડેપ્યુટી સુપ્રિટેન્ડટ ઓફ પોલીસ ઉષા રાડાની ઓફિસમાં પ્રવેશો અને આસપાસ નજર કરો તો અન્ય પોલીસ ઓફિસરની કેબિન જેવી જ કેબિન જણાય પણ તેમાં કંઇક જુદું તરી આવે તે છે સાહિત્યના પુસ્તકો.. કનૈયાલાલ મુનશી , ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે અને અશ્વિની ભટ્ટના પુસ્તકો. નવાઈથી ઉષા રાડાની સામે જોવાય જાય છે. આછું હસતાં કહે, સાહિત્ય પ્રત્યે પ્રેમ પહેલાં થયો હતો. પછી પોલીસની ફરજ માટે. ભણવામાં...
- 05:49
- 0 Comments