– અત્યાર સુધી શું લખવું તે ખ્યાલ નહોતો આવતો... ફેસબુક પર જોડાવાનો વિચાર પણ વ્યક્તિઓને જોવા સમજવા માટે જ થયો. વ્યક્તિઓની વિવિધતા હંમેશા જીજ્ઞાશા જન્માવે છે. કદીક ક્રિએટીવ લખવું તેવી ઈચ્છા હતી. આજે દિશા મળી. આ ડાયરીમાં એવી વ્યક્તિઓના ચિત્રો હશે જેઓ સેલિબ્રિટી નથી. આપણી આસપાસ રહેતી, ફરતી સામાન્ય વ્યક્તિઓ જેના તરફ ભાગ્યે જ કોઈક જુએ છે. ફેસબુક ઉપર પણ એવી ઘણી વ્યક્તિઓ...
- 00:46
- 0 Comments