કેટલીક યાદો એવી હોય કે તેની અનુભૂતિ સજ્જડ ચોંટી ગઈ હોય છે મગજની દિવાલો પર ગઈકાલે ૨૬-૧૧ હતી. બરાબર આજથી દસ વરસ પહેલાં મુંબઈમાં થયેલા ૨૬-૧૧-૨૦૦૮ના બોમ્બ બ્લાસ્ટની તસવીરો વારંવાર જોયા બાદ અને તે સમયે એ પરિસ્થિતિનું રિપોર્ટિગ કર્યા બાદ ફરીથી લખવાનું મન નહોતું થતું. પણ આજે ય યાદ આવે છે એ માહોલ, ભય અને ગોળીઓના અવાજ,ગોળીના નિશાન... ૨૬-૧૧ના રાતના લોકોના એસએમએસ અને...
- 18:30
- 0 Comments