ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો જે મોટાભાગના ગુજરાતી પુરુષ ચૂકી જાય છે ગયા વખતે વાળ પરનો લેખ વાંચીને એક મૈત્રીણીનો ફોન આવ્યો, ફોન ઉપાડતાંવેંત કહે અલી તું વાળ પર લખે છે તો ક્યાકેક પુરુષોની કેટલીક બાબતો વિશે લખવાની હિંમત કર. કેટલીક એટલે ? મને પણ તમારી જેમ સવાલ થયો. છેલ્લાં પાંચ વરસથી ચાલતી આ કોલમમાં પુરુષોના વિશ્ર્વના લગભગ દરેક પાસા વિશે લખ્યું છે....
- 22:36
- 0 Comments