પુરુષોને રમતગમત રોમાંચિત કરે છે તો સ્ત્રીઓને સ્પોર્ટસમેન રોમાંચિત કરે છે એવું તારણ કાઢી શકાય. દ્રશ્ય ૧– (ઇસવીસન 1983, મુંબઈની ચાલ)રાતના ટીવી પર ચાલતી વર્લ્ડ કપ ફાઈનલ જોતાં કિરીટભાઈ બૂમ પાડીને યોગેશને ગુસ્સામાં કહે છે ખબરદાર તું ઊભો થયો છેતો ...સા...તું ઊભો થાય છે ને.. રન લેવાય છે. યોગેશ દયામણું મોં કરીને પણ એમાં મારો શું વાંક મારે ટોઈલેટ જવું છે. ટીવીના સ્ક્રીન...
- 23:05
- 0 Comments