­
­

ચાલો જઈએ ફેન્ટસી અને રિયલ ફુડની દુનિયામાં

અંધેરી યારી રોડના ખૂણામાં આવેલી લિપિંગ વિન્ડોઝ તમને કોમિક તેમ જ કોન્ટિનેન્ટલની દુનિયામાં લઈ જાય છે. રચનાત્મક સમય વીતાવવો હોય તો અહીંનો માહોલ માણવા જેવો.  મુંબઈ શહેરમાં વરસતો વરસાદ અને બસ મિત્રો સાથે કે લેપટોપ સાથે કે પછી કોમિક વાંચતા સમય પસાર કરવો હોય તો એક એવી ક્રિએટિવ જગ્યા છે જ્યાં મુંબઈના ક્રિયેટિવ ભેજાઓ બસ મળે છે કે મિટિંગ કરે છે. મુંબઈ વિશે...

Continue Reading

સૌરાષ્ટ્રના એક અજાણ્યા ગાંધીની સંઘર્ષગાથા

  મોટી ઉંમરે પોતાનાથી મોટી ઉંમરના પન્ના નાયક જેવી સખી સાથે જોડાવા માટે ચર્ચામાં રહેલાં ગાંધીની અમેરિકામાં ઉચ્ચ હોદ્દા સુધીની સફળતાનો સંઘર્ષ પ્રેરણાત્મક છે.  ફેબ્રુઆરી ૨૦૧૩ના વૉશિંગ્ટન પોસ્ટમાં ફોટા સાથે એક સમાચાર છપાયા હતા કે ડિસ્ટ્રીક્ટ ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરે ૧૩ વરસ ઑફિસ સંભાળ્યા બાદ અંગત કારણોસર ચાર વરસ વહેલાં નિવૃત્તિ લીધી. ૭૩ વરસના નટવર ગાંધીને અમેરિકાના આવા પ્રતિષ્ઠિત ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપવા માટેનું...

Continue Reading