એમેઝોનના સળગતા જગંલો અને દરિયામાં ખડકાતા પ્લાસ્ટિક માટે આપણે સૌ જવાબદાર છીએ તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં એમેઝોનના જંગલમાં લાગેલી આગ હજી સળગી રહી હશે.તમે કહી શકો કે દૂર બ્રાઝિલના જંગલોમાં લાગેલી આગ અને દરિયામાં ખડકાતાં પ્લાસ્ટિકની સાથે અમને સૌરાષ્ટ્રવાસીઓને શી લેવાદેવા. બધી જ રીતે લેવાદેવા છે જ કારણ કે પર્યાવરણને થતું નુકસાન ઉનાળામાં ગરમીનો પારો દઝાડે છે અને ચોમાસામાં...
- 04:56
- 0 Comments