સપ્ટેમ્બરની ૨૧ તારિખ સોમવારે ઉધરસની આછી શરૂઆત થઈ. થાક પણ લાગતો હતો. પણ લાગ્યું કે રવિવારે ઠંડુ પીધું હતું એટલે ગળું પકડાયું છે. હોમિયોપેથી ડોકટર પાસે જ મારી સારવાર ચાલુ હતી એટલે તેમને જણાવ્યું તો કહ્યું કે કોરોના હોય શકે. પણ મને હજી પણ લાગ્યું કે ઠંડુ પીવાને લીધે જ ગળું પકડાયું હતું. મંગળવાર એમ જ ગયો અને બુધવારે તો થોડું સારું લાગ્યું....
- 17:05
- 0 Comments