­
­

પુરુષ દ્વારા બનાવવામાં આવેલી નારીના સ્વમાનની ફિલ્મ થપ્પડ

Thank you Anubhav Sinhaanubhav sinha for making such soul touching movie. એક પુરુષ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત થપ્પડ ફિલ્મ માટે અનુભવ સિંહાનો આભાર માનવો જ પડે. સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકારની કથા અદભૂત રીતે ફિલ્માવાઈ છે. p.p1 {margin: 0.0px 0.0px 15.0px 0.0px; line-height: 18.0px; font: 15.0px 'Gujarati Sangam MN'; color: #333333; -webkit-text-stroke: #333333; background-color: #ffffff} span.s1 {font-kerning: none} span.s2 {font: 15.0px Helvetica; font-kerning: none} નારીવાદ...

Continue Reading

માણસને ઈમોશનલી બટકણો બનાવે છે ઓનલાઈન શૉપિંગ

ઓનલાઈન શોપિંગની આદત,  એકલતા અને સંગ્રહખોરીની માનસિકતા પોષે છે.   ટેકનોલોજી સાથે દુનિયામાં અનેક પરિવર્તન આવ્યા તેમાં ખરીદી પણ આવે જ. ખરીદી બાબતે એટલું કહી શકાય કે તે અર્થશાસ્ત્ર સાથે આકાર પામી છે. ખરીદી કરવી આમ જોઈએ તો સામાન્ય બાબત છે કારણ કે ખરીદી મોટેભાગે ઉપયોગ એટલે કે વપરાશ માટે થતી હોય છે, એટલે જ તેની સાથે અનેક સ્તરે લાગણીઓ, મૂલ્યો, વિચારધારા અને...

Continue Reading