મરવું સહેલું નથી હોતું. તે છતાં ક્યારેક વ્યક્તિને લાગે છે જીવન વધુ અઘરું છે અને મરવું સહેલું છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ફરી લોકોને ડિપ્રેશન વિશે વિચારતાં કરી મૂક્યા. જ્યારે પણ કોઈ પુરુષ આત્મહત્યા કરે છે ત્યારે સોશિયલ મીડિયા પર ફરી લોકો સંવેદનશીલ, લાગણીશીલ સંદેશાઓ લખવા લાગે છે. કેટલીક વ્યક્તિઓ યાદ આવે છે જેમણે આત્મહત્યા કરતાં લોકો વિચલિત થયા હતા. ૨૦૧૭ની સાલમાં એપ્રિલની શરૂઆતમાં...
- 00:55
- 0 Comments