લગભગ વરસેક બાદ ફરીથી ફેસબુક ડાયરી લખી રહી છું. ડાયરી લખવા જેવા ચહેરા તો મળતા જ હોય છે પરંતુ, મારો ચહેરો ખોવાઈ ગયો હતો તેને શોધી રહી છું. એની વે, જૂન મહિનામાં ધરમપુરના ઘરે પાંચેક દિવસ રહેવા ગઈ હતી. અમારા કેમ્પસમાં આર્ચ નામની સંસ્થા છે તે સ્વાસથ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. ઘણીવાર ત્યાં શિબિર પણ હોય છે. એક દિવસ સવારે મોર્નિંગ...
- 01:11
- 0 Comments