૨૨ માર્ચ ૨૦૨૦ના દિવસે જ્યારે પહેલીવાર એક દિવસનું લોકડાઉન જાહેર થયું ત્યારે રૂટિન જીવનમાં બદલાવે રોમાંચ લાવે એમાં નવાઈ નથી. આ પહેલાં પણ કર્ફ્યુ જેવો બંધ અનુભવ્યો હતો જીવનમાં, શિવસેના બંધ જાહેર કરે એટલે ટ્રાફિક નહીં દુકાનો બંધ હોય અને ઘરમાંથી બહાર નીકળવાનું નહીં. સ્તબ્ધ વાતાવરણ જીવનને કુદરતી મોડ પર લઈ જતું હોય છે. મુંબઈમાં મુખ્ય રોડ પર રહેતી હોવાને કારણે રાત્રે પણ...
- 09:21
- 0 Comments