વિકાસ ખન્ના પ્રસિદ્ધ શૅફ છે, ટીવી હોસ્ટ છે, માસ્ટર શૅફમાં જ્જ છે અને તે સારો લેખક અને ફિલ્મમેકર પણ છે તે આ ફિલ્મ જોતાં સાબિત થાય છે. વિકાસ ખન્ના મેન ઓફ ધ યર પણ રહી ચુક્યો છે, ફુટડો, આકર્ષક યુવાન છે. તે એક સંવેદનશીલ માનવ છે તે આ ફિલ્મ જોયા પછી ખાતરી થાય છે. ગુલાબી રંગ પણ આ ફિલ્મનું પાત્ર હોય એવું લાગે....
- 02:45
- 0 Comments