­
­

કંટાળાજનક લાગી શકે પણ જોવી જ જોઈએ - ધ ગ્રેટ ઈન્ડિયન કિચન

મલયાલમ ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન કિચન જોઈને ખૂબ નવાઈ લાગી. ભારતીય ગૃહિણી ઉપર ભાગ્યે જ  કોઈ ફિલ્મ બનાવતું  હોય છે. આ પહેલાં બંગાળી અને હિન્દીમાં બનેલી ફિલ્મ પરોમા જોઈ હતી. ઈંગ્લીશ વિગ્લીશ પણ ખરી પરંતુ, ગૃહિણી અને રસોડું એ બેને સાંકળતી ફિલ્મ પહેલીવાર જોઈ. આ ફિલ્મ મોટાભાગના પુરુષોને કંટાળાજનક લાગશે. કેટલાકને તો આ ફિલ્મ જ નકામી લાગશે. પણ સમજદાર સ્ત્રીઓને નારી સંવેદનાની આ...

Continue Reading