ઓટીટી પ્લેટફોર્મ પર આપણને ચોઈસ મળી રહે છે જુદી ફિલ્મો જોવાની ગયા અઠવાડિયે બે ફિલ્મો જોઈ. બન્નેમાં નવા ચહેરાઓ હતા. બન્નેમાં પ્રેમકથા છે પણ સેક્સ કે હિંસા નથી. નરી પ્રેમની વાત છે. એવો પ્રેમ કે જેમાં કોઈ અપેક્ષા નથી કે સામી વ્યક્તિ કેવી હોવી જોઈએ. જાતિ, દેખાવથી પર થઈને થતાં પ્રેમની વાત. કોઈપણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થઈ શકે છે. પ્રેમને કોઈ જાતિ નથી...
- 02:03
- 0 Comments