વીતેલા કોરોનાના સમયમાં આપણે સૌએ અનુભવ્યું કે મૃત્યુનો ઓછાયો આપણને જીવનથી કેટલા દૂર કરી દે છે. બીજાના દુખને આપણે સમજી શકીએ છીએ પણ ખરેખર બીજાની પીડા આપણને આપણી પીડા જેવી કનડતી નથી જ. આવું જ કંઈક મરાઠી ફિલ્મ દીઠીનું પાત્ર બોલે છે ત્યારે આપણા હૃદયમાં સુન્નતા વ્યાપી જાય છે. મોટાગજાની મરાઠી ફિલ્મ દિગ્દર્શકા સુમિત્રા ભાવેની આ છેલ્લી ફિલ્મ. તેમણે દુનિયા છોડીને જતાં પહેલાં...
- 13:06
- 0 Comments