­
­

હુજુર ઇસ કદર ભી ન ઇતરા કે ચલિયે...

 પુરુષ સ્ત્રી પાસેથી શું ઇચ્છે છે ? અથવા તે કેવી સ્ત્રી ઇચ્છે છે તે અંગે બહુ નથી લખાતું. હા સદીઓ પહેલાં શયનેષુ રંભા, કાર્યેષુ મંત્રી એવી સ્ત્રી પુરુષને ગમે તે કલ્પના કવિએ કરી છે. અને પુરુષ ત્યારથી એવી જ સ્ત્રીની ઇચ્છાઓ રાખી રહ્યો છે. એવી માન્યતા પણ પ્રર્વતે છે. પરંતુ, એવી સ્ત્રી કેટલા પુરુષને મળી શકે એ મોટો પ્રશ્ન છે. વળી એવી સ્ત્રીને...

Continue Reading