ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની લેખિકા એરિકા મિશેલ ઉર્ફે ઈ એલ જેમ્સની જેમ ભારતમાં પણ હવે સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટે ઈરોટિકા લખાય છે. એવું મનાય છે કે ફ્રેન્ચ લેખિકા અનાઈસ નીન દુનિયાની પ્રથમ સ્ત્રી છે કે જેણે ઈરોટિકા લખવાની શરૂઆત કરી. અનાઈસ નીને પોતાની ડાયરીઓમાં પોતાના અંગત સંબંધો વિશે પણ કોઈ છોછ વગર લખ્યું છે. તેનું અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. અત્યાર સુધી ભારતમાં...
- 04:19
- 0 Comments