­
­

તળાજાના ધરતીપુત્રનું મબલક શબ્દખેડાણ (૨૦૨૧-૨૨)

   આમીર ખાનને ચમકાવતી ગુલામ, રાજનીતી, અપહરણ જેવી અનેક ફિલ્મોના સ્ક્રિપ્ટ લેખક અંજુમ રજબઅલી ચિત્રલેખા સાથે વાત કરતા કહે છે. મૂળ સૌરાષ્ટ્રના તળાજાના અંજુમ આજે પણ તળાજામાં ખેતીવાડીનું ધ્યાન રાખવા દર બે મહિને ગામ જાય છે. દાયકાઓ પહેલાં ગામમાં દુકાળ પડતાં  એમના પરદાદા મુંબઈ આવ્યા  એટલે મુંબઈ સાથે પણ નાતો જોડાઈ ગયો. અંજુમ રજબઅલીનો જન્મ મુંબઈમાં થયો પણ તેઓ વરસેકના થયા કે પિતા ખેતીવાડી...

Continue Reading