બે દિવસ પહેલાં સમાચાર આવ્યા કે કેરાલામાં એક દંપતિએ સુખ-સમૃદ્ધિની ઈચ્છાને કારણે બે સ્ત્રીઓની બલી ચઢાવી. એના પછી જૂનાગઢની ઘટના બહાર આવી કે એક પિતાએ પુત્રની લાલસામાં પોતાની સગી દીકરીની બલી ચઢાવી તો પશ્ચિમ બંગાળમાં એક તાંત્રિકે આઠ વરસની બાળકીની બલી ચઢાવી. આવી કેટલીય ઘટનાઓ હશે જે સમાચાર સુધી નહીં પહોંચી હોય. ગઈકાલથી સોશિયલ મિડિયામાં ઊહાપોહ છે કે મગજ સુન્ન થઈ ગયું. તેમાં ય જૂનાગઢના...
- 22:42
- 0 Comments