­
­

તમિલ ટ્રેઈલ્સ ભાગ ૧

તામિલનાડુ જવાનું વિચાર્યું એ પહેલાં ગુગલ પર રેકી કરી હતી. જે લોકો જઈ આવેલા તેમની સાથે પણ વાત કરી હતી. હાલમાં જ ત્યાં ચૂંટણી થઈ હતી અને તે વખતે ન્યૂઝ ચેનલ પર રાજકીય તામિલનાડુની તસવીરો જોઈ હતી. તામિલનાડુ પ્રવાસ કરવા જવાનો ઉદ્દેશ આધ્યાત્મિક હતો. યાત્રા હતી પણ સાથે ભોજનની વિવિધતા પણ શક્ય હોય તો માણવી હતી. કેરાલા જોયું હતું. કેરાલાના પ્રવાસ વખતે પણ...

Continue Reading