હાલમાં જ માર્કેઝ વાંચ્યા અને મેજિક રિયલિઝમની અનુભૂતિ કરી હતી એટલે જ્યારે અતુલ ડોડિયાના પેઈન્ટિંગનું પ્રદર્શન કેમોલ્ડ આર્ટ ગેલેરી મુંબઈમાં જોયું ત્યારે ફરીથી રિયાલિઝમની અનુભૂતિ જુદી રીતે કરી. એક પેઈન્ટિંગ જોયું જેમાં રાજકપુર અને નરગીસનું ચંદ્રની સાથે પાણીમાં દેખાતું પ્રતિબિંબ છે. એ જોતાં જ આવારાનું ગીત યાદ આવ્યું દમ ભર જો ઉધર મુંહ ફેરે… અને પ્રદર્શન જોઈને ઘરે પાછા ફરતાં એ ગીત યુટ્યુબ...
- 23:21
- 0 Comments