આ વખતે ૩ એપ્રિલે કિતાબ કથાની પાંચમી બેઠક થઈ. તેમાં ઘણા વખત પછી પ્રતિમા પંડ્યા, નીપા ભટ્ટ અને નંદિની ત્રિવેદી પણ જોડાયાં. આ વખતે દક્ષિણ ભારતીય સાહિત્ય વાંચીને મળવાનું હતું. ભૈરપ્પા, મુરુગન, આર. કે.નારાયણ, વોલ્ગા અને ગિરિશ કર્નાડ વાંચીને આવ્યાં હતાં. મેં પેરુમલ મુરુગનની નવલકથા પાયર વાંચી હતી. એ વાંચતાં મન થોડો વખત માટે ક્ષુબ્ધ થાય છે. પેરુમલ મુરુગનના તમિલ પ્રદેશમાંથી બહાર આવવા માટે પ્રયત્ન...
- 04:26
- 0 Comments