­
­

કિતાબ કથા બેઠક ૬

   એક પુસ્તક જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણી ભીતર અનેક દરવાજાઓ ઊઘડતાં હોય એવું અનુભવાયું. કિતાબ કથા શરૂ કર્યું ત્યારે આવો કશો જ વિચાર નહતો પણ છ મહિના  વીત્યાં અને છઠ્ઠી મિટિંગ બે વખત કેન્સલ થવા આરે હતી ને કેટલાક સૂર ઊઠ્યાં કે વચ્ચે ગેપ ન જ થવો જોઈએ. ચાર જણા મળે તો પણ મિટિંગ કરવી એવું નક્કી કરી ગયા મહિને નક્કી કર્યા...

Continue Reading