પુસ્તક વાંચતાં અચાનક આહા મોમેન્ટ ન આવે તો મને પુસ્તક વાંચવાનો કંટાળો આવે છે. ગ્રેબ્રિયલ માર્સિયા માર્કેઝને વાંચતાં આવી અનેક આહા મોમેન્ટ આવી હતી. 'હન્ડ્રેટ યર્સ ઓફ સોલિટ્યુડ' એટલે જ હજુ પૂરી નથી થઈ શકી. એ આહા મોમેન્ટ આવે અને મને મારા આંતરિક વિશ્વને સહેજ ખોલે એ ખુલતાં વિશ્વમાં બીજા અનેક વિશ્વો દેખાય. માર્કેઝની બીજી નાની નવલકથા 'ક્રોનિકલ ઓફ ડેથ ફોરટોલ્ડ' વાંચી. હતી. એ...
- 21:40
- 0 Comments