પોતાની લાગણીઓના અહેસાસ સાથે માણસ એકલો જ હોય છે. A novel does not assert anything; a novel searches and poses questions. - Milan Kundera અનાયાસે મિલાન કુન્દેરાનું આ વાક્ય વાંચવામાં આવ્યું. નવલકથા પોતાનો મત વ્યક્ત ન કરે પણ સવાલો ઊભા કરે અને તેના જવાબો શોધવાના પ્રયત્નો કરે. કિતાબ કથા માટે જ્યારે હિન્દી સાહિત્ય વાંચવાનું નક્કી થયું ત્યારે ખ્યાલ આવ્યો કે બે ચાર નામો સાંભળ્યાં છે...
- 01:16
- 0 Comments