આ વખતે કિતાબ કથાની બેઠક ૨૬ ઓક્ટોબરે જાગૃતિ ફડિયાના ઘરે હતી. વિષય બધાને ગમે એવો હતો. કારણ દરેક બેઠક બાદ વિષય નક્કી કરતી વખતે કેટલાક લેખક કે ભાષા સાહિત્ય વાંચવા માટે બધા જ તૈયાર હોય એવું શક્ય નથી બનતું. ફિલ્મનું દૃશ્ય શ્રાવ્યનું માધ્યમ મનોરંજન તરીકે પણ આપણે માણતાં હોઈએ છીએ. કેટલીકવાર સરસ ફિલ્મ જોઈ હોય પણ તે નવલકથા કે વાર્તાનું એડપ્ટેશન હોય તેની...
- 17:25
- 0 Comments