તાંજોરનું હોમસ્ટે ફોટામાં જોયું હતું એવું જ સરસ હતું. રાતના નવ વાગ્યા હતા. આસપાસ ક્યાંય હોટલ દેખાઈ નહીં અમે કેરટેકરને પૂછ્યું કે જમવા માટે ક્યાં જઈએ? તો એણે કહ્યું આ બે મકાન છોડીને ત્રીજા મકાન પાસે સરસ રેસ્ટોરન્ટ છે. નવાઈ લાગી અહીં કોઈ માણસ દેખાતું નથી ત્યાં રેસ્ટોરન્ટ હોય? પણ રાતના નવ વાગી રહ્યા હતા એટલે નજીક જ ખાવાનું મળે તો સારું કહી...
- 02:00
- 0 Comments