જીંદગી એક નાટક હૈ, ઔર હમ સબ કઠપુતલી…. કંઈક આવો ડાયલોગ મારા મનમાં ચાલ્યો જ્યારે અમે નાટક વાંચીને મળવાનું નક્કી કર્યું. કારણ કે માર્ચ મહિનામાં નાટક દિવસ આવે છે. નાટક જોવાનો જેટલો આનંદ આવે એટલો વાંચવામાં ન આવ્યો એવી દરેકે ફરિયાદ કરી પણ જ્યારે એપ્રિલની ત્રીજી તારીખે મળ્યા ત્યારે ત્રણ કલાકમાં ૧૦ નાટકો વિશે વાત થઈ. વાત કરતાં તમે શું માનો છો એવી...
- 02:04
- 0 Comments