­
­

સ્ટીકિંગ યોર ટંગ આઉટ- લેખક મા જીઆન

 ચાઈનીઝ લેખક મા જીઆનની વાર્તાનું પુસ્તક ‘સ્ટીક યોર ટંગ આઉટ’ ઘરમાં જ હતું પણ વાંચવાનો વિચાર ન આવ્યો. કિતાબ કથાની બેઠકમાં ચાઈનીઝ વાંચવાનું નક્કી કર્યું ત્યારે હાથમાં લીધી. પાતળું ફક્ત ૯૬ પાનાંનું પુસ્તક. આ પુસ્તક  તિબેટની એક જુદી દુનિયામાં લઈ જાય છે જેના વિશે કદી વાંચ્યું નથી, જોયું નથી. મા જીઆનની વાર્તાઓમાં એક લય છે. એ લય ફ્લોરા ડ્રુના અનુવાદમાં સાક્ષાત ઉતરે છે....

Continue Reading