­
­

પરફેક્ટ ડેઝ વિમ વેન્ડર્સને ફિલ્માવેલી ઝેન કથા

પરફેક્ટ ડેઝ જોવાની શરૂઆત કરી ત્યારે લાગ્યું કે આ શું જોઈ રહી છું? એક માણસ રોજ સવારે બહાર સફાઈ કામદાર દ્વારા ઝાડુ મારવાના અવાજથી જાગી જાય, પથારી વાળી બાજુ પર મૂકે, બ્રશ કરે, છોડને પાણી નાખે, તૈયાર થાય અને ઘરની બહાર નીકળીને તે આકાશને જુએ. વેન્ડિંગ મશીનમાંથી કોફી લઈ, કાર શરૂ કરે, કેસેટ મૂકી સંગીત સાંભળતો પોતાના કામ તરફ પ્રવાસ કરે. કામ શું?...

Continue Reading