­
­

નાનપકલ નેરાથુ મયક્કમ (Nanpakal Nerathu Mayakkam) આનો મતલબ થાય બપોરના સપનાં જેવું

 નાનપકલ નેરાથુ મયક્કમ (Nanpakal Nerathu Mayakkam) આનો મતલબ થાય બપોરના સપનાં જેવુંઆ તમિલ ફિલ્મ  દીકરા ઈશાને નેટફ્લિક્સ પર શરૂ કરી. સાઉથની ફિલ્મો એટલે મારધાડ મેં મોઢું બગાડ્યું.  મને કહે જલિકટ્ટુ જેણે બનાવી છે એ લીજો જોસે પેલિસરીએ જ બનાવી છે. મામુટ્ટીએ પ્રોડ્યુસ કરી છે અને હીરો પણ એ જ છે. ફિલ્મ શરૂ થઈ. કેમેરા મુવમેન્ટ જુદી. એક જગ્યાએ કેમેરા દૂર મૂકે પછી ત્યાંથી...

Continue Reading