કાશ્મીર વિશે બાળપણથી સાંભળ્યું હતું કે તે પૃથ્વીનું સ્વર્ગ છે પણ સાચું માનવાનુંમન નહોતું થતું. એમાં પણ જ્યારે કાશ્મીરના પ્રશ્નો વિશે જોવા સાંભળવા મળતું ત્યારે લાગતું કે આ કયા પ્રદેશની વાત થઈ રહી છે? ભારત આઝાદ થયાં બાદ કાશ્મીર ભારતનો હિસ્સો બન્યું એ ઈતિહાસ ભણ્યા છતાં, કાશ્મીર ભારતમાં ભળી શક્યું જ નહોતું. ફિલ્મોમાં જોયેલું કાશ્મીર રોમેન્ટિક લાગતું પણ ન્યુઝ ચેનલ અને સમાચારોમાં દેખાતું કાશ્મીર એ રોમાન્સના ટુકડા કરી નાખતું હતું. કાશ્મીરનો પ્રવાસ સહજતાથી ક્યારેય પ્લાન...
- 17:21
- 0 Comments