­
­

Dance is the language of Body and soul

On the first day when I entered the Birju Maharaj Katthak nritya workshop, I was surprised to see around 300-400 girls and a few boys dancing and learning in unison. The first thing to overwhelm my senses was the sound of the Ghunghroos, all together at once. In the corridors of the auditorium you could see the girls wearing and removing their ghunghroos...

Continue Reading

શું માણસ લાલચુ પ્રાણી છે 5-6-13

ટોલ ડાર્ક હેન્ડસમ અને તેજીલા તોખાર જેવો એસ શ્રીસાન્થની ઓળખ આપી શકાય. વાતે વાતે લડી પડતો અને પિત્તો ગુમાવતો ત્યારે તોફાની બાળક જેવો જણાય. પરંતુ, તેનામાં ટેલેન્ટ હતી. પેસ બોલર તરીકે તેનામાં અનેક શક્યતાઓ ક્રિકેટના માંધાતાઓ જોઇ રહ્યા હતા. તો બુકીઓએ પણ તેના સ્વભાવનો અભ્યાસ કર્યો. તે પૈસાની લાલચમાં આસાનીથી ફસાઈ શકે છે તેની એમને ખાત્રી થઈ હશે. ચોરેચૌટે ક્રિકેટની રમતના રસિયાઓ ઘા...

Continue Reading

નારીનો દેખાવ મહત્ત્વનો ખરો ? 4-6-13

સ્ત્રીઓ કોના માટે સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે ?  આ સવાલ  વિવાદાસ્પદ છે. જવાબમાં  બે ભિન્ન મત હોઇ શકે,  કોઇ કહે કે દેખાવડા હો તો લોકો (પુરુષો)આકર્ષાય છે ને તમને મહત્ત્વ મળે છે.  તમારું કામ પણ  આસાનીથી થઈ શકે છે. તો વળી કેટલાકનું કહેવું છે કે તમે સારા દેખાતા હો તો આત્મવિશ્વાસ વધે છે. એટલે બીજાને માટે નહીં પણ પોતાના માટે જ સ્ત્રીઓ...

Continue Reading