પ્રિય તને .... હમને સનમ કો ખત લિખા, ખતમેં લિખા... હવે આવા કોઈ ગીત લખાશે નહીં. કારણ કે પત્ર લખવાનું જ બંધ થઈ ગયું છે.થોડો સમય પહેલાં તાર સેવા બંધ થઈ ત્યારે તેની યાદો અનેકે અખબારોમાં અને ફેસબુક પર લોકોએ વાગોળી હતી. ફેસબુક પર પત્રલેખનનું ગ્રુપ પણ શરૂ થયું છે પરંતુ, પત્ર ધ્વારા જ સંવાદ કરવાનો હોય તે અનૂભુતિ કંઇક જુદી છે. યાદ...
- 04:09
- 1 Comments