­
­

દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે.11-3-14

દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે.                                                                               “સ્ત્રી જો સામે આવેલી તક ઝડપતી નથી તો તેના મનમાં ભયની ગ્રંથિ બંધાઈ જાય છે. ત્યારબાદ તે કોઇપણ પડકાર ઊપાડતા અચકાય છે.” આ વાક્યો છે એડલગીવ ફાઉન્ડેશનના સીઈઓ વિદ્યા શાહના. આઈઆઈએમના ગ્રેજ્યુએટ વિદ્યા શાહે વધુમાં  એક મુલાકાતમાં કહ્યું છે કે,”જ્યારે મારું પહેલુ બાળક છ મહિનાનું હતું ત્યારે મારે વિદેશમાં એક ડીલ માટે જવું પડે...

Continue Reading

આકર્ષણ અપરંપાર 11-3-14

કોઇકે સરસ કહ્યું હતું કે પુરુષ ધર્મગુરુ જેટલું ભાષણમાં બોલે તેનાથી વધારે સ્ત્રીઓ અંગ દ્વારા બોલી શકે છે અને એટલે જ તેને પુરુષોની બોડી લેંગ્વેજ વાંચતા બરાબર આવડે છે વરણાગી રાજા - દિવ્યાશા દોશીપરણેલો હોય કે કુંવારો દરેક પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ હોય જ છે. અને તેમાંય સ્ત્રી વિશે જાણવાની-સમજવાની ઈચ્છા હોય જ. નજીક જવાની ય ઇચ્છા હોય, પણ સમજી ન શકે કે નજીક...

Continue Reading

વ્યક્તિત્વ અને વર્તન 4-3-14

થોડા સમય પહેલાં એક નાની ડોક્યુમેન્ટરી જોવા મળી, તેમાં ડાયલોગની જરૂરત જ નહોતી. ડોક્યુમેન્ટરી હતી ટ્રેનમાં કે બસમાં બેસેલા કેટલાક પુરુષો જે રીતે સ્ત્રીને જોતાં હોય છે કે અડતાં હોય છે. સ્ત્રી માટે કેટલું ત્રાસદાયક હોઇ શકે છે તે ફક્ત ભાવ અને બોડી લેંગ્વેજ દ્વારા દર્શાવાયું હતું. સ્ત્રી હોવાને નાતે આ સહજ જ યાદ રહી જાય છે. આપણે જ્યારે ટ્રેન, પ્લેન કે બસમાં...

Continue Reading

જીવનમાં શું જોઇએ છે એ માટે સ્પષ્ટ રહો 1-3-14 mumbai samachar

સુખ ડોટ કોમ                                               એકવાર સુફી સંત રાબિયાએ રમઝાનમાં સાત દિવસના ઉપવાસ કર્યા. આઠમા દિવસે પડોશી તેમને ભોજન આપવા આવ્યા. રાબિયા તે સમયે પાણી ભરવા જઈ રહ્યા હતા. એટલે તેમણે પડોશીને કહ્યું કે ભોજન મૂકી દો અહીં હું પાણી ભરી આવીને જમી લઈશ. રાબિયા પાણી ભરીને પાછા ફર્યા ને જોયું તો તેમનું ભોજન બિલાડી ખાઈ ગઈ હતી. તેમને થયું  હશે.... પાણી પીને પેટ ભરી...

Continue Reading