દિવાળી આવી કે બ્યુટીપાર્લરમાં લાંબી લાઈન લાગે. કેટલાક બ્યુટીપાર્લરમાં તો તમારે આગોતરી એપોઈન્ટમેન્ટ નોંધાવવી પડે. એ સિવાય સ્ત્રીઓની ખરીદીના લિસ્ટમાં હવે એન્ટિએજીંગ ક્રીમ અનિવાર્યપણે હોય જ. ફક્ત એન્ટિએજીંગ નહીં પણ ગ્લેમર ક્રીમ, વ્હાઈટનેસ અને મેકઅપ લુક આપતી અનેક જાતની ક્રીમ બજારમાં સસ્તાથી અતિશય મોંઘાદામે મળે છે. સુંદર કે યુવાન દેખાવામાં જ હોય છે તેવી માનસિકતા સ્ત્રીઓના મનમાં રોપી દેવામાં આવી છે. ત્રણેક વરસ પહેલાં...
- 23:48
- 0 Comments