­
­

સાયકોલોજીકલ સ્ટિમ્યુલેશન

 ધારો કે તમે સોશિયલ મીડિયા બંધ કરી દો તો શું થાય ? ગયા અઠવાડિયાનો આર્ટિકલ જો વાંચ્યો હોય તો એમાં લખ્યું હતું કે આપણે આપણી રીતે વિચારતા પણ નથી. આપણે જે ભાષા બોલીએ છીએ, જે રીતે જીવન જીવીએ છીએ તે બીજાઓ એટલે કે વસ્તુઓ વેચનારાઓ અને રાજકારણીઓ જેમ ઈચ્છે છે તેને જ ફોલો કરીએ છીએ. આ લેખનું મથાળું ફોર અ ચેન્જ અંગ્રેજીમાં છે....

Continue Reading

નજર લાગી શકે છે

 દુનિયાની દરેક સ્ત્રીને નજર વાગવાનો અનુભવ થતો જ હોય છે. એનું કંઈ થઈ શકે ખરું?  બળાત્કાર ફક્ત શારીરિક જ નથી થતા પરંતુ, માનસિક રીતે પણ થાય છે. સ્ત્રી પોતાના શરીર સાથે સહજતાથી નથી ફરી શકતી. કારણ કે અસહજ સ્પર્શોમાં નજરનો ય સ્પર્શ વાગતો હોય છે. સ્ત્રીએ કેવા કપડાં પહેરવા અને ન પહેરવા તે દરેક બાબત નિર્ભર રહે છે લોકો તેને કેવી નજરોથી જુએ...

Continue Reading

સ્ટોરી ટેલિંગ એક કળા છે અને માધ્યમ છે ફિલ્મ (સાંજ સમાચાર)

      ઈરાનીયન ફિલ્મમેકર માજીદ મજીદી   ફિલ્મ એ ફક્ત ઈન્ટરટેઈનમેન્ટ ઈન્ટરટેઈનમેન્ટ ઈન્ટરટેઈનમેન્ટ નથી હાલમાં જ નખશિખ ગુજરાતી કહી શકાય એવી ફિલ્મ રેવા જોવાનો મોકો મળ્યો. ધ્રુવ ભટ્ટની તત્વમસિ નવલિકા પરથી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ખરેખર ખૂબ સારો છે. નવનીત સમર્પણમાં આ નવલકથા પ્રતિગચ્છતિના નામે છપાઈ રહી હતી ત્યારે હપ્તાવાર વાંચ્યા બાદ પણ આખું પુસ્તક હાથમાં લઈને વાંચવું પડ્યું હતું. નાની હતી ત્યારે મુંબઈથી...

Continue Reading

નબળાઈઓ હોવા છતાં ફિલ્મ રેવા જોવા જેવી છે

ધ્રુવ ભટ્ટની તત્વમસિ નવલિકા પરથી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ખરેખર ખૂબ સારો છે. નવનીત સમર્પણમાં આ નવલકથા પ્રતિગચ્છતિના નામે છપાઈ રહી હતી ત્યારે હપ્તાવાર વાંચ્યા બાદ પણ આખું પુસ્તક હાથમાં લઈને વાંચવું પડ્યું હતું. નાની હતી ત્યારે મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં જતાં મમ્મી અચુક નર્મદાના પુલ પરથી પસાર થતાં દસ પૈસાનો સિક્કો નાખતી. મોટી થઈને હું પણ નાખતી થઈ. શ્રદ્ધા વિશે ક્યારેય સવાલો નથી થયા....

Continue Reading

સત્તા, સેક્સ અને ઈડિપસ કોમ્પલેક્સ

 પૌરુષિય અહંકાર પુરુષને પોતાને અને બીજાને પણ વાગતો હોય છે. સત્તા અને સેક્સ એ બે તેના પાવરપ્લે  હોય છે.  અમેરિકન લેખક ટકરમેક્સના લાખો વાચકો છે. તેનું કારણ છે કે જે બીજા પુરુષો નથી કરી શકતા તે એણે કરી બતાવ્યું. તેણે પોતાની ડ્રિન્કિંગ હેબીટ, આલ્કોહોલ પીવાની આદત અને સેક્સ વિશેની વાતો જાહેરમાં લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆત તેણે બ્લોગથી કરી હતી પણ પછી તેનું...

Continue Reading