પુરુષોની વચ્ચે જ્યારે ખરા અર્થમાં મિત્રતા બંધાય છે ત્યારે ઈતિહાસ રચાતો હોય છે. વોટ્સ અપ બ્રો, બે આજના પુરુષો જ્યારે વાત કરે ત્યારે આવા શબ્દો જરૂર સંભળાશે. ગુજરાતી પ્રૌઢ પુરુષોમાં જરા જુદું જ સાંભળવા મળે …જેમ કે શું છે ભાઈ, દોસ્ત, શેઠ, બોસ વગેરે વગેરે……આજે બે પુરુષોની વાત કરીએ કે તરત જ મનમાં એક જ વિચાર આવે, સજાતીય સંબંધનો. તેનું કારણ છે કે...
- 21:38
- 0 Comments