પૈસા સિવાય મુક્તિ હોઇ શકે તેવા જીવનની શોધ તેણે આદરી..તદ્દન મુક્ત જીવનની શોધમાં તે થાઈલેન્ડ બુદ્ધ મોનેસ્ટ્રીમાં ગયો, ત્યાંથી તે ભારત આવ્યો અને સાધુઓ સાથે રહ્યો સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી આપણે ત્યાં સાધુજીવન એટલે કોઇપણ વસ્તુ કે પૈસાની માલિકી સિવાયનું માનવામાં આવતું. પણ હવે તો સાધુઓ પાસે પણ સંપત્તિઓ હોય છે. સંસારનો ત્યાગ એટલે દરેક વસ્તુ કે વ્યક્તિની માલિકીભાવમાંથી મુક્તિ. એવી મુક્તિ...
- 09:22
- 0 Comments