સોનલ શુક્લએ સમાજ માટે અઢળક અને અથાગ કામ કર્યું, પણ ક્યાંય પોતાનો ફોટો ન આવે તેવો આગ્રહ રાખ્યો. માનઅકરામની કોઈ અપેક્ષા નહીં. પોતે આ કામ કર્યું છે એવું કોઈ માર્કેંટિંગ નહીં. અને પોતાના નામે એકપણ પુસ્તક પણ નહીં. ખરા અર્થમાં તેઓ વિદુષી હતા. સોનલ શુક્લ એટલે નારીવાદી એવું લેબલ તેમને લાગી ગયું હતું. પણ, તેઓ સમાનતા, લોકશાહીના આગ્રહી હતા. કોઈપણ અન્યાય તેઓ...
- 03:48
- 0 Comments