આમ તો સ્પોર્ટસને કોઈ જાતિભેદ નડતો નથી. આજે તો મહિલાઓ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ જ નહીં વેઈટલિફ્ટિંગ અને રેસલિંગમાં પણ ભાગ લઈ જ રહી છે અને સારું પ્રદર્શન કરી રહી છે. તે છતાં મહિલા સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં દર્શકો સ્ટેડિયમને છલોછલ ભરી નથી દેતા. ક્રિકેટ હોય કે ફૂટબોલ હોય જે ગાંડપણ પુરુષોની મેચ વખતે જોવા મળે છે તે સ્ત્રીઓની મેચ સમયે નથી જ મળતું. સૌથી વધારે...
- 22:03
- 0 Comments