­
­

મહિલા ક્રિકેટરોને બળવાન જુસ્સાવાન બનાવે છે આ ગુજરાતણ

 હાલમાં જ ભારતની અન્ડર ૧૯ મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેડને હરાવી ટી-૨૦ વર્લ્ડ કપમાં વિક્રમી જીત હાંસલ કરી. અત્યાર સુધી આપણે ક્યારેય અન્ડર ૧૯ ટીમે આંતરરાષ્ટ્રિય મેચ રમી જ નહોતી. પહેલીવાર આપણી ટીમે ભાગ લીધો અને વર્લ્ડ કપ પણ જીત્યો. આ જીતને લીધે આપણી મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધ્યો છે. હવે સિનિયર મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા પહોંચી છે. અન્ડર...

Continue Reading