આ વખતે બેઠકમાં સૌથી વધારે સંખ્યામાં સખીઓ ભેગી થઈ ચૌદ જણી. પહેલીવાર મિંટિંગમાં ભાગ લેનારા બે જણાં હતાં. એક નેહલ વૈદ્ય અને યામિની પટેલ. બંગાળી સાહિત્ય વાંચીને મળવાનું હતું અને બધાં જ વાંચીને આવ્યાં હતાં. સંખ્યા વધારે હોવાથી અર્ધો કલાક વહેલાં મળ્યાં એટલે બપોરે ૩.૩૦ ચર્ચા શરૂ થઈ. તે વગર અટક્યે સાડા પાંચે ચા પીવા સમયે પણ બે જણાં પોતે વાંચેલાં પુસ્તક વિશે...
- 04:50
- 0 Comments