­
­

ધ સેન્ટ ઓફ ગ્રીન પપાયા અને ભાણી

  વિયેતનામ યુદ્ધ પહેલાંની આ ફિલ્મ જોતાં અને જોયા બાદ અનેક વિશ્વો મારા વિચારોમાં પડઘાયા કર્યાં. ફિલ્મ પુસ્તક વાંચવા જેવી લાગણી ઉદભાવી શકે તો કેટલાંક પુસ્તક ફિલ્મ જોયાં જેવી લાગણી પેદા કરી શકે. લાગણીઓને ઝંકારે એ બાબતો મનુષ્યને સ્પર્શતી હોય છે. સોશિયલ મિડીયા દ્વારા દરરો઼જ આપણી લાગણીઓને ઝકઝોળવાનો પ્રયત્ન થાય છે. થાકી જવાય એ હદે આ લાગણીઓના મારા મને એટલી અસર કરી ગયા કે...

Continue Reading