દળદાર પુસ્તક ‘ધ ગુજરાતીસ- એ પોટ્રેઈટ ઓફ કોમ્યુનિટી’નાં પાનાં ઉથલાવતાં વંચાય છે -વાત મારી જેને સમજાતી નથી,એ ગમે તે હોય ગુજરાતી નથી. - ખલીલ ધનતેજવી પ્રસ્તાવનાની શરૂઆતમાં જ ગુજરાતીપણાને ઉજાગર કરતાં સલિલ ત્રિપાઠી લખે છે, આવો મારી સાથે, આવો બેસો. શું લેશો, ઠંડુ-ગરમ? નાસ્તોપાણી? અને પછી શરૂથાય ગુજરાતીપણાનો પ્રવાસ. તેમાં અનેક વળાંકો, ઉતાર-ચઢાવ, ખાણીપીણી, રહેણી કરણી, વિચારધારા બધું જ છે. મોટેભાગે ગુજરાતી લખતી વખતે અંગ્રેજી શબ્દોને...
- 21:27
- 0 Comments