કિતાબ કથાની ૧૩ મી બેઠક એટલે કે કિતાબ કથાનું બીજું વરસ શરૂ થયું સ્પેનિસ સાહિત્ય વાંચવાથી. સ્પેનિસ સાહિત્ય વાંચવા માટે દરેકે ગુગલ મહારાજ પર ખણખોદ કરી. માર્કેઝ પહેલાં વાંચ્યા હતા એટલે સ્પેનિસ સાહિત્યને અંગ્રેજીમાં પોતાને ગમે એ વાંચન શોધવું બધાને થોડું અઘરું લાગ્યું. વોટ્સ એપ્પ ગ્રુપ ઉપર, અને અંગત મળવાનું બન્યું ત્યારે બળાપો ય વ્યક્ત થયો. એ છતાં બધાંએ મહેનત કરી પોતાને વાંચવું...
- 02:26
- 0 Comments