­
­

નાટક અને હું

ગુજરાતી રંગભૂમિ સાથે મારો નાતો પચાસ વરસ પહેંલાનો છે. કાલબાદેવીમાં જન્મી અને મોટી થઈ. મારા ઘરથી ચાલીને પાંચ મિનિટના અંતરે ભાંગવાડી થિયેટર. થિયેટરમાં નાટક જોવા ગઈ તે પહેલાંથી તેના વિશે કેટકેટલીય વાતો સાંભળી હતી પડોશી પૂંજામામાના મોઢેથી. પૂંજામામાને ગીતોનો જબરો શોખ. રેડિયો પર સિલોન સ્ટેશન પકડવા માટે રોજ સવારે મંડી પડે. આખી ચાલીને સંભળાય એટલું મોટું તેનું વોલ્યુમ વાગે. સાથે એટલા જ જોરથી...

Continue Reading